Search Now to Find Amazing Website on I Dmoz ORG
idmoz World Gujarati સંદર્ભ

સંદર્ભ Websites

ગુજરાતી ભાષામાં બનાવેલી સંદર્ભ માહિતી (reference information) ધરાવતી વેબસાઈટો માટે આ શ્રેણી છે.- Category ID : 629461
1 -

વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ)

વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
2 -

વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય

મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
3 -

વિક્ષનરી : મુક્ત જોડણીકોશ

હાલમાં માર્યાદિત શબ્દભંડોળ.
4 -

ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન

રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)
5 -

ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ

ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ.
6 -

અંગ્રજી-ગુજરાતી-અંગ્રજી શબ્દકોશ

અંગ્રજી-ગુજરાતી-અંગ્રજી શબ્દકોશ ભાષાંતર
7 -

ગુજરાતી કી-બોર્ડ

કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં લખી શકાય છે.
Business
Computers
Games
Health
Home
News
Recreation
Reference
Regional
Science
Shopping
Society
Sports
All Languages
Arts